Site icon hindtv.in

સુરત : ગુનાખોરી અટકાવવા ઉધના પોલીસનો અનોખો પ્રયાસ

સુરત : ગુનાખોરી અટકાવવા ઉધના પોલીસનો અનોખો પ્રયાસ
Spread the love

સુરત : ગુનાખોરી અટકાવવા ઉધના પોલીસનો અનોખો પ્રયાસ
ગુનાઓ કરનાર આરોપીઓને પોલીસે વિડીયો ફિલ્મ બતાવી
વિડીયો ફિલ્મ બતાવી ગુનાઓ નહી કરવા માટે અપિલ કરાઈ

સુરતની ઉધના પોલીસે પોતાના વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓ આચરનારાઓના વિસ્તારમાં જઈ ત્યાં વિડીયો ફિલ્મ બતાવી ગુનેગારોના પરિવાર અને સમાજ પર તેની શુ અસર પડે છે તે અંગે જાગૃત્તા લવાઈ હતી.

સુરતની ઉધના પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા અનોખો પ્રયાસ શરૂ કરાયો છે જેમાં ઉધના પોલીસ્ટેશન વિસ્તારમાં જ્યાં શરીર સંબંધી ગુનાઓ કરનાર આરોપીઓ રહેતા હોય ત્યાં જઈ પ્રોજેક્ટર દ્વારા ગુનાઓ કરનાર આરોપીઓના પરિવાર તથા સમાજ ઉપર શુ અસર થાય છે તે અંગે વિડીયો ફિલ્મ બતાવી ગુનાઓ નહી કરવા માટે અપિલ કરાઈ હતી.

Exit mobile version