Site icon hindtv.in

મહારાષ્ટ્રમાં ત્રણ વર્ષની માસુમ બાળા પર શ્વાને હુમલો કર્યો

મહારાષ્ટ્રમાં ત્રણ વર્ષની માસુમ બાળા પર શ્વાને હુમલો કર્યો
Spread the love

મહારાષ્ટ્રમાં ત્રણ વર્ષની માસુમ બાળા પર શ્વાને હુમલો કર્યો
ગંભીર હાલતમાં બાળાને સારવાર માટે સુરત ખસેડાઈ
બાળાને આંખ અને ગળાના ભાગ પર ગંભીર ઈજાઓ

મહારાષ્ટ્રમાં એક ત્રણ વર્ષની માસુમ બાળા પર શ્વાને હુમલો કરતા ગંભીર હાલતમાં બાળાને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.

દિવસેને દિવસે શ્વાનોનો નો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે મહારાષ્ટ્રમાં શ્વાનો આતંક જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રના વતની કાંતિલાલ ની ત્રણ વર્ષની બાળકી પર શ્વાને ગંભીર હુમલો કર્યો હતો. બાળાને આંખ પર અને ગળાના ભાગ પર ગંભીર ઈજાઓ થતા સ્થાનિક હોસ્પિટલે સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે બાળાને ખસેડાઈ હતી. જ્યાં બાળાની હાલત જોઈ તબીબો પણ ચોંકી ગયા હતાં. હાલ બાળાની સુરત સિવિલમાં સારવાર ચાલી રહી છે.

Exit mobile version