Site icon hindtv.in

સુરેન્દ્રનગરના લીંબડીમાં એકાએક વાતાવરણમાં પલટો

સુરેન્દ્રનગરના લીંબડીમાં એકાએક વાતાવરણમાં પલટો
Spread the love

સુરેન્દ્રનગરના લીંબડીમાં એકાએક વાતાવરણમાં પલટો
વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો

હાલ જ્યારે કાળજાળ ગરમીએ માઝા મૂકી હોય અને લોકો ગરમીથી ત્રાહિમ પોકારી ઉઠ્યા હોય ત્યારે એકાએક લીંબડી શહેરમાં વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ઝીણી ધારે વરસાદ સાથે વીજળીના ચમકારા અને પવન ફૂંકાયો હતો ત્યારે આ વાતાવરણમાં પલટો થતા આવી કાળજાળ ગરમીથી લોકોના જીવને ઠંડક પછી જતા રાહત થવા પામી હતી. પહેલો વરસાદ પડતા ની સાથે જ ગયેલી માટીની અનમોલ વાતાવરણમાં સુગંધ પસરી જવા પામી હતી અને વાતાવરણ આહલાદક બન્યું હતું .

Exit mobile version