Site icon hindtv.in

સુરતના ઉધના વિસ્તારમાં એક અજીબો ગરીબ ઘટના

સુરતના ઉધના વિસ્તારમાં એક અજીબો ગરીબ ઘટના
Spread the love

સુરતના ઉધના વિસ્તારમાં એક અજીબો ગરીબ ઘટના
ઉધના રોડ નંબર 6 પર પાણીની ટાંકી પર ઈસમ ચડ્યો
યુવકનું સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું

સુરતના ઉધના વિસ્તારમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી હતી જેમાં ઉધના રોડ નંબર 6 પર પાણીની ટાંકી પર અજાણ્યો ઈસમ ચડી જતા લોકો ભેગા થયા હતાં.

સુરતના ઉધના રોડ નંબર 6 પર પાણીની ટાંકી પર અજાણ્યો ઈસમ ચડી જતા ચકચાર મચી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પાણીની ટાંકી પર ચડેલા ઈસમને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર ટીમની જહેમત બાદ યુવકનું સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતાં.

Exit mobile version