Site icon hindtv.in

સુરતમાં સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો

સુરતમાં સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો
Spread the love

સુરતમાં સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ અને દક્ષિણ ઝોનના પ્રભારી હાજર રહ્યા
પ્રભારી ઉષાબેન નાયડુની વિષેશ ઉપસ્થિતિમાં સહિ ઝુંબેશ યોજાયો

સુરત કોંગ્રેસ દ્વારા વોટ ચોર-ગદ્દી છોડ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ કાર્યક્રમ પયોજાયો હતો જેમાં સુરત કોંગ્રેસ પ્રમુખ અને દક્ષિણ ઝોનના પ્રભારી ઉફસ્થિત રહ્યા હતાં.

સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હાલ વોટ ચોર ગદ્દી છોડ અભિયાન હાથ ધરાયુ છે અને તેની સાથે સહી ઝુંબેશ પણ યોજાઈ છે. ત્યારે સુરત કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉઘનાવાલા તેમજ દક્ષિણ ઝોનના પ્રભારી ઉષાબેન નાયડુની વિષેશ ઉપસ્થિતિમાં સહિ ઝુંબેશ યોજાયો હતો. જેમાં મોરાભાગળ, સુડા આવાસ અંજની ઈન્ડસ્ટ્રીઝ, પાંડેસરા ભેદવાડ, ડિંડોલી, સરથાણા, સિમાડા સહિતના વિસ્તારોમાં સહિત ઝુંબેશ હાથ ધરાઈ હતી.

Exit mobile version