મેઘરજ ના બેડઝ પાસે ગંભીર અકસ્માત સર્જાયો
બાઇક અને રિક્ષા વચ્ચે સર્જ્યો અકસ્માત
અકસ્માતમાં રિક્ષા સવાર 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
રિક્ષામાં ત્રણ લોકો હતા સવાર જેમાં 1 પેસેન્જર નું થયું મોત
અરવલ્લી મેઘરજ ના બેડઝ પાસે ગંભીર અકસ્માત સર્જાયો બાઇક અને રિક્ષા વચ્ચે સર્જ્યો અકસ્માત અકસ્માતમાં રિક્ષા સવાર 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
રિક્ષામાં ત્રણ લોકો હતા સવાર જેમાં 1 પેસેન્જર નું થયું મોત બાઇક ચાલક તેમજ રિક્ષા ચાલકને પોહચી ગંભીર ઇજાઓ ગંભીર ઇજાઓ પહોંચતા બંને ઇજાગ્રસ્ત ને મોડાસા ખાતે રિફર કરવામાં આવ્યા મૃતક જગાભાઈ રોમાજી પગી ઉંમર 70 વર્ષ ગામ નાથાવાસ ઇજાગ્રસ્ત નું નામ વિકચંદભાઈ કોદરાભાઈ ચમાર ગામ કુણાલ ઉમર 65 વર્ષ, નરેન્દ્ર ભાઈ ભગવાન ભાઈ જયસ્વાલ ઉંમર 60 નાથાવાસ…

