Site icon hindtv.in

બિહાર રાજ્યમાં એનડીએ ગઠબંધનનો ભવ્ય વિજય

બિહાર રાજ્યમાં એનડીએ ગઠબંધનનો ભવ્ય વિજય
Spread the love

બિહાર રાજ્યમાં એનડીએ ગઠબંધનનો ભવ્ય વિજય
માંડવી નગર તથા તાલુકા ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી

માંડવી નગર તથા તાલુકા ભાજપ દ્વારા બિહાર રાજ્યમાં એનડીએ ગઠબંધનનો ભવ્ય વિજય થતા ફટાકડા ફોડી મીઠાઈઓ વહેચી આનંદ ઉત્સવ મનાવ્યો.

માંડવી નગર તથા તાલુકા ભાજપ દ્વારાઆજ રોજ બિહાર રાજ્યમાં NDA ગઠબંધન નો ભવ્ય વિજય થવા બદલ માંડવી નગર તથા તાલકા ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરો આજરોજ બપોરે 2:00 કલાકે સુપડી ચાર રસ્તા ખાતે ઉપસ્થિત રહી ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ આનંદ ઉલ્લાસ ભેર મનાવ્યો હતો, આ પ્રસંગે તાલુકા સંગઠનના મહામંત્રી છનાભાઇ વસાવા તેમજ માંડવી નગર સંગઠનના મહામંત્રી શાલીન શાહ, વિજય પટેલ તેમજ સંગઠનના હોદેદારો, ચૂંટાયેલા સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો બુથ પ્રમુખો સંયોજકો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Exit mobile version