Site icon hindtv.in

તાપમાં એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

તાપમાં એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Spread the love

તાપમાં એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
કુલ 11,37,496 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો

તાપી જિલ્લામાં એલ.સી.બી.(એલસીબી) ટીમે એક મોટી કાર્યવાહી કરતા એમ્બ્યુલન્સમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

એલ.સી.બી. ટીમે કુલ 11,37,496 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોડસ ઓપરેન્ડીમાં દારૂની હેરાફેરી માટે ‘ટેમ્પો ટ્રાવેલર’ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેથી કોઈને શંકા ન જાય.ગુપ્ત માહિતીના આધારે પોલીસે ઉચ્છલથી સોનગઢ જતી સડક પર વોચ ગોઠવી આ કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી રામચંદ્ર માલીની ધરપકડ કરી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે….

Exit mobile version