Site icon hindtv.in

શહેરમાં વધી રહેલા આપઘાતના કેસો અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

શહેરમાં વધી રહેલા આપઘાતના કેસો અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
Spread the love

શહેરમાં વધી રહેલા આપઘાતના કેસો અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
છેલ્લા 3 વર્ષના કેસોના અભ્યાસ કરવામાં આવ્યા
જેમાં 26 ટકા એટલે 490 ફેમિલી પ્રોબ્લેમ લઇ સુસાઇટના કેસો નોંધાયા

સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા આજે એક પ્રેસ કોન્ફ્રેસ કરવામાં આવી હતી સુરત શહેરમાં વધી રહેલા આપઘાતના કેસો અંગે પ્રેસ કોન્ફ્રેસમાં ચર્ચા કરવામાં આવી હતી.

સુરત શહેરમાં આપઘાતના કેસો સતત વધારો થઇ રહ્યા છે. આવર નવાર લોકો આપઘાત કરતા હોય છે. જે જેને લઈને આજે સુરત પોલીસ કમિશન દ્વારા પ્રેસ કોન્ફ્રેસન નું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે કમિશન અનુપમ સિંહ ગેહલોતના ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફ્રેસનનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 3 વર્ષના કેસોના અભ્યાસ કરવામાં આવ્યા હતા જેના 8 હાજર થી વધુ કેસો નોંધાયા હતા. આ ઉપરાંત ફક્ત આપઘાતના કેસો ને માહિતી આપવામાં આવી હતી. 1866 જેટલા સુસાઇટના કેસો નોંધાયા હતા અને અલગ અલગ કારણો થી લોકો સુસાઇટ કર્યા હતા. જેમાં 26 ટકા એટલે 490 ફેમિલી પ્રોબ્લેમ લઇ સુસાઇટના કેસો થયા. 24 ટકા એટલે 452 લોકો બીમારીથી કંટાળી આપઘાત કર્યા હતા.19 ટકા એટલે 355 જેટલા કેસો ફાઇનસિયલ ઈસુ, જેમાં આર્થિક તંગી વ્યાપારમાં નુકસાનને લઇ થયા હતા. 104 કેસો એટલે 5.6ટકા લવ અફેયર્સના થયા હતા. 12.2 ટકા એટલે 288 લોકો ડિપ્રેશનના લીધે આપઘાત કર્યા હતા.37 જેટલા કેસો અન્ય કારણો ના કારણે થયા હતા. કૈરિયર ફૈલિયરના કારણે 200 જેટલા કેસો થયા હતા. ઇફેકટેડ એરિયાની વાત કરીયે તો જોન 1માં 496 કેસો નોંધાયા છે જેમાં વરાછામાં 103, કાપોદ્રામાં 171 અને સરથાણામાં 152 કેસો નોંધાયા છે. જોન 2 લીંબાયતની વાત કરીયે તો 175 અને જોન 3 ચોક બજારમાં 99 કેસો નોંધાયા છે. જોન 4 ઉમરામાં 53 કેસો નોંધાયા છે. જોન 5 રાંધેરમાં 111 કેસો નોંધાયા છે. અને અમરોલીમાં 108 કેસો અને જોન 6 સચીનમાં જીઆઈડીસીમાં 70 અને સચિન પોલીસ સ્ટેશનમાં 56 કેસો નોંધાયા છે. વધુ પોલીસે કમિશન અનુપમ સિંહ ગેહલોતે શું કહ્યું સાંભળો બાઈટ :

Exit mobile version