Site icon hindtv.in

કવાસ ગામમાં ઓનલાઈન વર્લી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

કવાસ ગામમાં ઓનલાઈન વર્લી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
Spread the love

કવાસ ગામમાં ઓનલાઈન વર્લી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
મોબાઈલ અને લેપટોપ મારફતે ચાલતો જુગારધામ પોલીસ જાળમાં
ઇચ્છાપોર પોલીસે 2.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
સાંઈ રેસિડેનસીમાં દરોડા દરમિયાન આરોપી શ્રીકૃષ્ણ બાલાસાહેબ બડે ઝડપાયો

ઈચ્છાપોર પોલીસે વર્લી મટકાનો જુગાર રમાડતા આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ કબ્જે કર્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર બારવાલ અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસએ શાહની ટીમ પીએસઆઈ કેપી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો કવિતભાઈ અને મનુભાઈને મળેલી બાતમીના આધારે કવાસ ગામના સાંઈ રેસિડેનસ્સીમાંથી મોબાઈલ ફઓન અને લેપટોપ દ્વારા વર્લી મટકાનો જુગાર રમાડનાર શ્રીક્રિષ્ના બાલાસાહેબ બડેને ઝડપી પાડી તેની પાસેથી બે મોબાઈલ ફોન, બે લેપટોપ મળી 2 લાખ 40 હજારની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version