માંડવી તાલુકાના ઈસર ગામે ડેમમાં એક વ્યક્તિ ડૂબ્યો.
પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી બોડીનો કબજો લીધો
માંડવી તાલુકાના ઇસર ગામે આવેલા ડેમમાં એક વ્યક્તિ ડૂબેલ છે તેની જાણ માંડવી નગરપાલિકાના ફાયર વિભાગને 112 જાણ કરવામાં આવતા ઘટના સ્થળે જઇ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પહોંચી શોધખોળ કરવામાં આવતા ઘટના સ્થળેથી રસિક પરેશભાઈ ચૌધરી, ગામ વેડછી રહેવાસી ઘટના સ્થળ ઉપરથી મળી આવેલ છે. ઘટનાની જાણ માંડવી પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી બોડી નો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…

