Site icon hindtv.in

નવસારી વાંસદામાં ‘લવ જેહાદ’ના મુદ્દે ભારે રોષ

નવસારી વાંસદામાં 'લવ જેહાદ'ના મુદ્દે ભારે રોષ
Spread the love

નવસારી વાંસદામાં ‘લવ જેહાદ’ના મુદ્દે ભારે રોષ
હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારને આવેદન આપ્યું

નવસારી વાંસદામાં ‘લવ જેહાદ’ના મુદ્દે ભારે રોષ: હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારને આવેદન આપ્યું

નવસારી વાંસદામાં ‘લવ જેહાદ’ના મુદ્દે તાલુકામાં વધતા લવ જેહાદના બનાવો સામે હિન્દુ સંગઠનો આક્રમક. વિધર્મી યુવકો દ્વારા ખોટી ઓળખ આપી આદિવાસી અને હિન્દુ સમાજની દીકરીઓને ફસાવવામાં આવતી હોવાનો દાવો કરાયો છે. વાંસદા ટાઉનમાં આઠ વર્ષથી હિન્દુ યુવતી નો વિધર્મી સાથે પ્રેમ સંબંધ સંબંધને લઈને રોષ વ્યક્ત કર્યો લગ્ન નોંધણીમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવાની માંગ કરી શંકાસ્પદ વિધર્મીઓ અને રોહિંગ્યાઓની તપાસ કરવા રજૂઆત કરી હતી . સ્કૂલ-ટ્યુશન જતી દીકરીઓની છેડતી અટકાવવા પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરી છે અને જો કડક કાર્યવાહી નહીં થાય તો સમગ્ર જનજાતિ સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી છે
સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી છેતરપિંડી કરતા તત્વો સામે કાર્યવાહીની પણ માંગ કરી છે .

Exit mobile version