Site icon hindtv.in

સુરતમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનુ આયોજન કરાયુ

સુરતમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનુ આયોજન કરાયુ
Spread the love

સુરતમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનુ આયોજન કરાયુ
સંગઠન સુર્જન અભિયાનને લઈ પત્રકાર પરિષદનુ આયોજન કરાયુ

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં ચાલતા સંગઠન સુર્જન અભિયાનને લઈ પત્રકાર પરિષદનુ આયોજન કરાયુ હતું.

ગુજરાત કોંગ્રેસ દ્વારા હાલ રાજ્યભરમાં સંગઠન સુર્જન અભિયાન ચલાવાઈ રહ્યુ છે ત્યારે અખિલ ભારીતય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા આ સંગઠન સુર્જન અભિયાનને લઈ સુત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈ અને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળા દ્વારા પત્રકાર પરિષદનુ આયોજન કરાયુ હતું જેમાં અનેક વાતો કરાઈ હતી. સાંભળો શુ કહી રહ્યા છે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળા.

Exit mobile version