Site icon hindtv.in

માંડવી બસ સ્ટેન્ડ ખાતે એસટી બસને લીલી ઝંડી

માંડવી બસ સ્ટેન્ડ ખાતે એસટી બસને લીલી ઝંડી
Spread the love

માંડવી બસ સ્ટેન્ડ ખાતે એસટી બસને લીલી ઝંડી
મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન

માંડવી બસ સ્ટેન્ડ ખાતે મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને નવી ફાળવવામાં આવેલ અમદાવાદની એસટી બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

માંડવી એસટી ડેપો ખાતે મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને નવી ફાળવવામાં આવેલ બસને પ્રસ્થાન કરાવ્યું.નવી ફાળવવામાં આવેલ એસટી બસ માંડવી – અમદાવાદને મંત્રી કુવરજી હળપતિના હસ્તેલીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેના કારણે લાંબારૂટની બસ સેવાનો લાભ મળતા મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ હતી, એસટી ડેપોના મેનેજર રોશનીબેન ગાંધી તેમજ સ્ટાફ તથા કાર્યકર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…

Exit mobile version