Site icon hindtv.in

અમરેલી બગસરા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

અમરેલી બગસરા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
Spread the love

અમરેલી બગસરા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો અને વિદ્યાર્થીઓ અધિકારીઓ જોડાયા

બગસરા ખાતે હર ઘર તિરંગા અભિયાન અન્વયે આયોજિત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

તિરંગ યાત્રા મેઘાણી હાઈસ્કૂલ થી નીકળી બગસરાના રાજમાર્ગો પરથી પસાર થઈ પટેલ વાડી પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને ફૂલહાર કરી પૂર્ણ થયેલ ,, આ તિરંગા યાત્રામાં માં રાષ્ટ્રપ્રેમના ભાવ સાથે ઉપસ્થિત રહી ભવિષ્યની પેઢી સાથે દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.,, આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો અને વિદ્યાર્થીઓ અધિકારી ઓ જોડાયા હતા ,,.

Exit mobile version