Site icon hindtv.in

અરેઠના વીરપોર ગામની પ્રાથમિક શાળામાં આનંદ મેળો

અરેઠના વીરપોર ગામની પ્રાથમિક શાળામાં આનંદ મેળો
Spread the love

અરેઠના વીરપોર ગામની પ્રાથમિક શાળામાં આનંદ મેળો
નાના બાળકો દ્વારા ઉત્સાહભેર અલગ અલગ વાનગી બનાવાય

અરેઠના વીરપોર ગામની પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો, વિરપોર ગામની પ્રાથમિક શાળામાં સ્કૂલના નાના બાળકો દ્વારા ઉત્સાહભેર અલગ અલગ વાનગી બનાવાય

અરેઠ તાલુકાના વિરપોર ગામની પ્રાથમિક શાળામાં આજરોજ આંનદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના નાનાં બાળકો દ્રારા અલગ અલગ વાનગીઓ બનાવી અલગ અલગ સ્ટોલ બનાવી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સ્ટોલ પરથી ખરીદી કરી અલગ અલગ નાસ્તા નો સ્વાદ માણ્યો હતો અને નાના બાળકો ને પણ ખૂબ મજા પડી હતી. શાળાના શિક્ષકો દ્વારા આવી નવી નવી કૃતિઓ કરાવી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ ખુશી જોવા મળી હતી….

Exit mobile version