Site icon hindtv.in

લીંબડી પોલીસ વિભાગ દ્વારા ફુટ ડ્રાઈવ યોજવામાં આવી

લીંબડી પોલીસ વિભાગ દ્વારા ફુટ ડ્રાઈવ યોજવામાં આવી
Spread the love

લીંબડી પોલીસ વિભાગ દ્વારા ફુટ ડ્રાઈવ યોજવામાં આવી
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે સતર્ક

ભગવાન જગન્નાથની રથયાત્રાની રથયાત્રાના ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે હેતુથી લીંબડી શહેરમાં ફુટ ડ્રાઈવ

લીંબડીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ ઉપર લીંબડી પોલીસ વિભાગ દ્વારા રોડનું ફુટ ડ્રાઈવ યોજવામાં આવ્યું હતું ત્યારે લીંબડી PI, લીંબડી PSI. સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા આ ફુટ ડ્રાઈવનુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આવનારા દિવસોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સંપન્ન ના થાય ત્યાં સુધી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ખાસ આ ફુટ ડ્રાઈવનુ આયોજન કરવામાં આવ્યું હતું.

Exit mobile version