Site icon hindtv.in

ભાવનગર અમદાવાદ હાઇવે પર માઢીયા નજીક વાનમાં લાગી આગ.

ભાવનગર અમદાવાદ હાઇવે પર માઢીયા નજીક વાનમાં લાગી આગ.
Spread the love

ભાવનગર અમદાવાદ હાઇવે પર માઢીયા નજીક વાનમાં લાગી આગ.
માઢીયા નજીક બોલેરો પીકઅપ વાનમાં લાગી આગ.
સદનસીબે આગ ના કારણે કોઈ જાનહાની થઈ નથી.

ભાવનગર અમદાવાદ હાઇવે પર માઢીયા નજીક બોલેરો પીકઅપ વાનમાં લાગી આગ.

જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે પર માઢીયા ગામ નજીક એક બોલેરો પીકઅપ વાન પલટી ગઈ હતી, વાનમાં અચાનક આગ લાગી જતા ભાવનગર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, આગ લાગવાની જાણ થતા ફાયર વિભાગની પશ્ચિમ ઝોનલની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, ફાયર ટીમે સળગી રહેલી બોલેરો પીકઅપ વાન પર પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો, જોકે સદનસીબે આગ ના કારણે કોઈ જાનહાની થઈ નથી…ફિરોજ મલેક ભાવનગર

Exit mobile version