Site icon hindtv.in

અમરેલીની 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલાનો મામલો

અમરેલીની 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલાનો મામલો
Spread the love

અમરેલીની 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલાનો મામલો
પીડિતા યુવતીને મળવા પહોંચ્યા કૌશિક વેકરીયા
કૌશિક વેકરીયાએ યુવતીની ગંભીર સ્થિતિનું કર્યું નિરીક્ષણ

અમરેલીની 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.યુવતીને મળવા વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરીયા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા…..

વીઓ: અમરેલીની 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલાનો મામલો.વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરીયા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા. પીડિતા યુવતીને મળવા કૌશિક વેકરીયા પહોંચ્યા છે.કૌશિક વેકરીયાએ યુવતીની ગંભીર સ્થિતિનું નિરીક્ષણ કર્યું.યુવતીના પરિવારને મળીને કૌશિક વેકરીયા તમામ બિગતો મેળવ્યા કૌશિક વેકરીયા એ જણાવ્યું કે દીકરી હેતલને મળ્યો હાલ સુરક્ષિત છે ને નાગનાથ દાદાને પ્રાર્થના કે જલ્દી સ્વસ્થ થઈ જાયકાન યુવતી પર હુમલો કર્યો છે તેને પોલીસે પકડી લીધા છે.કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે

Exit mobile version