Site icon hindtv.in

કામરેજમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ

કામરેજમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ
Spread the love

કામરેજમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ
ગેટમાં તાળું મારીને બનાવતા, 5,157 લીટર ઘી અને 1,770 કિલો તેલ જપ્ત
ડીસામાંથી 987 લીટર શંકાસ્પદ ઘી મળ્યું

કામરેજ તાલુકામાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો

કામરેજના ધોરણ પારડી ખાતે આવેલ હિંદવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં સુરત જિલ્લા એલસીબીએ ફૂડ વિભાગને સાથે રાખી રેડ કરી 5157 લિટર જેની કિંમત 26 લાખથી વધુનો કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કરાયો 285 કિલો સોયાબીન ઓઈલ પણ જપ્ત કરવામાં આવ્યું આગામી તહેવારોની ઘરાકીને ધ્યાનમાં રાખીને આરોપી દ્વારા આખો ખેલ રચવામાં આવ્યો હતો તંત્ર દ્વારા સ્થળ પરથી નમૂનાઓ લઈ પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા છે.

Exit mobile version