Site icon hindtv.in

માંડવીના શિવ સોસાયટી રોડ ઉપર કારમાં લાશ માંમળી

માંડવીના શિવ સોસાયટી રોડ ઉપર કારમાં લાશ માંમળી
Spread the love

માંડવીના શિવ સોસાયટી રોડ ઉપર કારમાં લાશ માંમળી
ઉમેશભાઈ ચૌધરીની લાશ મળી આવી

માંડવીના શિવ સોસાયટી રોડ ઉપર કારમાં હાલ જેપી નગર સોસાયટીના રહીશ ઉમેશભાઈ ચૌધરીની લાશ મળી આવી.

માંડવી જેપીનગર સોસાયટી રુપણના રહીશ ઉમેશભાઈ રમણભાઈ ચૌધરી ઉંમર વર્ષ. 37 મૂળ રહેવાસી બડતલ ગામ ડેરીફળીયુ તાલુકો માંડવીના જેઓ કડોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જેઓ તારીખ 24 એપ્રિલના રોજ બપોરે 4.21 કલાક પહેલા માંડવી શિવ સોસાયટી ના રોડ ઉપર તેઓ પોતાની કારમાં અગમ્ય કારણસર મૃત હાલતમાં મળી આવેલા હતા. જેમના પત્ની પાયલબેન ઉમેશભાઈ ચૌધરી એ આ અંગેની જાણ માંડવી પોલીસ તંત્રને કરી હતી જેને આધારે પોલીસ તંત્ર દ્વારા મરણ જનાર ઉમેશભાઈ ચૌધરીની આગળની કાર્યવાહી હાથ ધરી છે…

Exit mobile version