Site icon hindtv.in

ઓરિસ્સામાંથી ગુજરાતમાં ગાંજાનો મોટો જથ્થો ઘુસાડવાનું ષડયંત્ર ફેલ

ઓરિસ્સામાંથી ગુજરાતમાં ગાંજાનો મોટો જથ્થો ઘુસાડવાનું ષડયંત્ર ફેલ
Spread the love

 

ઓરિસ્સામાંથી ગુજરાતમાં ગાંજાનો મોટો જથ્થો ઘુસાડવાનું ષડયંત્ર ફેલ
કામરેજના વલથાણ ગામ પાસે મુંબઈથી અમદાવાદ જતી ટ્રકમાંથી 746 કિલો ગાંજો પકડાયો
90 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ

સુરત ગ્રામ્ય પોલીસે વધુ બે વાર મોટી માત્ર માં ગાંજા ની હેરફેર નું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. બાતમીના આધારે મુંબઈ થી અમદાવાદ જતી એક ટ્રકને કામરેજ ના વલથાણ ગામ પાસે રોકી તપાસ કરી હતી. જેમાંથી ગાંજો તેમજ ટ્રક મળી 90 લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

સુરત બાદ હવે સુરત ગ્રામ્ય માંથી પણ વનસ્પતિજન્ય પદાર્થોની હેરફેર વધી રહી છે જેના ભાગરૂપે હવે ગ્રામ્ય પોલીસને પણ એક્શનમાં આવી હતી અને સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી સુરત ગ્રામ્ય પોલીસે મોટી માત્રામાં ગાંજાની જથ્થાની હેરફેર નું નેટવર્ક ઝડપી પાડ્યું હતું સુરત ગ્રામ્ય પોલીસને બાટલી મળી હતી કે અમદાવાદથી મુંબઈ તરફ એક ટ્રકમાં મોટી માત્રામાં ગાંજાનો જથ્થો વહન થનાર છે પોલીસે વોચ ગોઠવતા કામરેજના વલસાણ નજીકથી આ ટ્રકમાંથી કિલો 700 કિલો ગાંજા નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે માલ સમાન અંગે ખરા કરતા ગાંજા નો હથો જથ્થો હેરફેર કરનાર કરાઈ હતી જ્યારે ચાર જેટલા ઇસમ ને વોન્ટેડ જાહેર કરાયા છે.

2 ગમે પોલીસે ગાંજો ભરીને જતી ટ્રક માં તપાસ કરતા કેટલાક ચોંકાવનારા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા પોલીસથી બચવા માટે ટ્રકમાં સામાન્ય રીતે નહીં પરંતુ ટ્રકની કેબીનના પાછળના ભાગે ખાસ ચોરખાનું બનાવ્યું હતુઁ . અને ચોરખાના ની આડ માં સંતાડી ગાંજો લઇ જવાતો હતો. તપાસ દરમિયાન આરોપીઓ ઓરિસ્સાથી ગાંજો લાવી ગુજરાતમાં સપ્લાય કરતા હતા. આ પ્રકારે છેલ્લા ઘણા સમયથી ગાંજાની હેરાફેરી કરતા હોવાની વિગતો સામે આવી છે.

સુરત ગ્રામ્ય પોલીસ ને હાથ લાગેલ ગાંજા નું નેટવર્ક માં માલ ભરાવનાર આલોક નામના ઈસમ નું નામ સામે આવ્યું છે. ગ્રામ્ય પોલીસ માલ મોકલનાર તેમજ ગાંજો કોણ લેનાર હતું અને ક્યાં મોકલવાનો હતો. એ સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે. ચાર જેટલા ઈસમો ને પોલીસે હાલ વોન્ટેડ જાહેર કર્યા છે. સાથે જ 746 કિલો ગાંજો , ટ્રક , રોકડ તેમજ મોબાઈલ મળી 90 લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો…..

Exit mobile version