Site icon hindtv.in

ભાવનગર: લઠ્ઠાકાંડને લઈને જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસનું ડેલિગેશન સિવિલ હોસ્પિટલ પહોંચ્યું

ભાવનગર: લઠ્ઠાકાંડને લઈને જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસનું ડેલિગેશન સિવિલ હોસ્પિટલ પહોંચ્યું
Spread the love

ભાવનગર: લઠ્ઠાકાંડને લઈને જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસનું ડેલિગેશન સિવિલ હોસ્પિટલ પહોંચ્યું
લઠ્ઠાકાંડના દર્દીઓની મુલાકાત લઈ મેવાણીએ પૂછ્યા હાલચાલ
કલેક્ટર કચેરીએ ધરણા, સરકાર સામે કોંગ્રેસના સૂત્રોચ્ચાર
મેવાણીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના રાજીનામાની માંગ

ભાવનગરમાં થયેલા lલઠ્ઠાકાંડ લઈને જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસનું ડેલીગેશન પહોંચ્યું સિવિલ હોસ્પિટલ જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસનું ડેલીગેશન સરકાર હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના દર્દીઓની લીધી મુલાકાત

જીગ્નેશ મેવાણીએ દર્દીઓ સાથે વાતચીત કરી તેમના પૂછ્યા હાલચાલ મેવાણીએ ડોક્ટરો સાથે વાતચીત કરી દર્દીઓ ની હાલત ગંભીર કે સ્થિર છે તેનો લીધો ચિતાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે અન્ય કોંગ્રેસ નેતાઓ જોડાયા હતા  ત્યારે બાદ જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસનું ડેલીગેશન કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી ધરણા સાથે સૂત્રોચાર કરી સરકાર પર આકરા પ્રહાર કર્યા મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી નું રાજીનામા ની મેવાણીએ કરી હતી માંગ PSI, PI હોદા ના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે પરંતુ મોટા અધિકારીઓ કેમ બચી જાય છે

Exit mobile version