Site icon hindtv.in

તાપીના નિઝર પોલીસ મથકમાં નિઝર મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી..

તાપીના નિઝર પોલીસ મથકમાં નિઝર મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી..
Spread the love

તાપીના નિઝર પોલીસ મથકમાં નિઝર મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી..
નિઝર મામલતદાર તેજલ પટેલ દ્વારા ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી.
એપીએમસીના ચેરમેન યોગેશ રાજપૂતની પત્ની જ્યોતિ રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
પેઢી નામમાં ખોટા પુરાવા ઊભા કરી જમીનમાં નામ દાખલ કરવામાં આવ્યું

તાપી જીલ્લાના નિઝર પોલીસ મથકમાં નિઝર મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી. નિઝર મામલતદાર તેજલ પટેલ દ્વારા ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી.

નિઝર એપીએમસીના ચેરમેન યોગેશ રાજપૂતની પત્ની જ્યોતિ રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો..પેઢી નામમાં ખોટા પુરાવા ઊભા કરી જમીનમાં નામ દાખલ કરવામાં આવ્યું. નિઝરના દેવાળા ગામ ખાતે આવેલ જમીનમાં પેઢીનામાં માં ખોટા પૂરાવા ઊભા કરી પોતાનું નામ દાખલ કરી ઠગાઇ કર્યા અંગેનો ગુનો નિઝર પોલીસ મથકે દાખલ થયો

Exit mobile version