Site icon hindtv.in

સુરતની સારોલી પોલીસના હાથે કાપડનો ઠગ ઝડપાયો

સુરતની સારોલી પોલીસના હાથે કાપડનો ઠગ ઝડપાયો
Spread the love

સુરતની સારોલી પોલીસના હાથે કાપડનો ઠગ ઝડપાયો
વેપારીઓને વિશ્વાસમાં લઈ લાખોનો માલ ઉધારીમાં લીધો
કાપડનો માલ લઈ વેપારીઓ સાથે ઠગાઈ આચર્યાનો આક્ષેપ

સુરતની સારોલી પોલીસે કાપડ વેપારીઓને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી લાખોનો માલ ઉધારીમાં લઈ જઈ ઠગાઈ આચરનાર ઠગને ઝડપી પાડ્યો હતો.

ટેક્ષ્ટાઈલ સીટી સુરતમાં કાપડ વેપારીઓ સાથે વારંવાર લાખો કરોડોની ઠગાઈની ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરતના સારોલી પોલીસ મથકમાં કાપડ વેપારીએ નોંધાવેલી લાખોની ઠગાઈની ફરિયાદ મામલે સારોલી પોલીસે તપાસ હાથ ધરી હતી અને મળેલી બાતમીના આધારે કાપડ વેપારી સાથે લાખોની ઠગાઈ આચરી ભાગી છુટેલા ઠગ વેપારી બજરંગી જગદીશ મીશ્રાને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version