Site icon hindtv.in

અરેઠમાં મોટરસાયકલ સાથે બંધ ક્વોરિના સંગ્રહ થયેલ પાણીમાં પડી

અરેઠમાં મોટરસાયકલ સાથે બંધ ક્વોરિના સંગ્રહ થયેલ પાણીમાં પડી
Spread the love

અરેઠમાં મોટરસાયકલ સાથે બંધ ક્વોરિના સંગ્રહ થયેલ પાણીમાં પડી
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ કરી

અરેઠ તાલુકાના નવા ફળિયા ખાતે રહેતા અર્પિતભાઈ બાબુભાઈ ચૌધરી નાઓ તારીખ 10 માર્ચના રોજ બપોરે 4:15 કલાકે પોતાની કબજાની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર G j 19.BP.9927 લઈને ટુકેદથી મધરકુંઇ તરફ આવતો હતો તે વખતે પોતાની મોટર સાયકલ ગફલત ભરી રીતે હંકારી લાવી સ્લીપ ખવડાવતા મોટરસાયકલ સાથે બંધ ક્વોરિના સંગ્રહ થયેલ પાણીમાં પડી ગયેલ હતા. જે અંગેની જાણ પોલીસ તંત્ર દ્વારા માંડવી ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી શોધખોળ કરી બોડી શોધી કાઢી હતી. પોલીસ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી…

Exit mobile version