Site icon hindtv.in

ભાવનગરમાં જેલ રોડ પર મહિલાની છેડછાડનો કેસ

ભાવનગરમાં જેલ રોડ પર મહિલાની છેડછાડનો કેસ
Spread the love

ભાવનગરમાં જેલ રોડ પર મહિલાની છેડછાડનો કેસ
મોબાઈલ નંબર માંગીને હાથ પકડયાનો આરોપ

ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં રાતના સમયે ચાલવા જતી મહિલા સાથે બિભત્સ ઈશારા કરનારની ફરીયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ખુશાલીબેન નિરવભાઈ ગરણીયા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જેલ રોડ ઉપર ચાલવા જતા સમયે શિવમભાઈ ગોસ્વામી નામનો બાઈક ચાલક બીભત્સ ઈશારા કરી હોર્ન વગાડતો હતો. ત્યારબાદ મારો હાથ પકડી મારો મોબાઈલ નંબર માંગી ઝપાઝપી કરી હતી. આથી ફરિયાદને પગલે પોલીસે શિવમભાઈ ગોસ્વામીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Exit mobile version