Site icon hindtv.in

ભાવનગર મનપામાં PMAY યોજનાના ટેન્ડર મુદ્દે મોટો ધડાકો

ભાવનગર મનપામાં PMAY યોજનાના ટેન્ડર મુદ્દે મોટો ધડાકો
Spread the love

ભાવનગર મનપામાં PMAY યોજનાના ટેન્ડર મુદ્દે મોટો ધડાકો
કરોડોના કામોની ફાળવણીમાં ગંભીર ગેરરીતિના આક્ષેપ

ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા અમલી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત ટેન્ડર ફાળવણીમાં નિયમોના સરેઆમ ઉલ્લંઘન અને ગેરરીતિ થયાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

નિયમોને નેવે મૂકીને વ્રજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સીને કરોડો રૂપિયાના કામો પધરાવી દેવાયા હોવાનો દાવો. એજન્સીની ટેન્ડર લાયકાત અને સત્તાવાર રજીસ્ટ્રેશન મુદ્દે પણ ગંભીર શંકાઓ વ્યક્ત કરવામાં આવી અગાઉના PMAY કામોના અનુભવ પ્રમાણપત્રમાં સબ-લેટિંગ (Sub-letting) અંગેની વિગતો દબાવી દેવાઈ હોવાનો આક્ષેપ. કામ પૂર્ણ થયાની તારીખ અને સબ-લેટ મંજૂરીની તારીખ વચ્ચેના સમયગાળાને લઈને પણ મોટો વિવાદ. PMAY 2.0 અંતર્ગત અંદાજે ₹101 કરોડના કામની ફાળવણીને લઈને કરાયેલી ફરિયાદમાં સનસનાટીભર્યા ખુલાસા. એજન્સીના TDS કપાત અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા ઉઠી જોરદાર માંગ

Exit mobile version