Site icon hindtv.in

સચીન હોજીવાલામાં 14 વર્ષીય કિશોર મશીનમાં ફસાઈ

સચીન હોજીવાલામાં 14 વર્ષીય કિશોર મશીનમાં ફસાઈ
Spread the love

સચીન હોજીવાલામાં 14 વર્ષીય કિશોર મશીનમાં ફસાઈ
કિશોર ઘરની આર્થિક તંગીના લીધે નોકરી કરતો
પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

સુરતના સચીન હોજીવાલામાં ગુજરાત પ્લાયવુડ કંપનીમાં કામ કરતા 14 વર્ષીય કિશોર મશીનમાં ફસાઈ જતા મોત નિપજ્યુ હતું.

સુરત શહેરમાં પ્લાયવુડ બનાવવાની મશીનમાં ફસાઈ જતા 14 બાળકિશોરનું મોત નિપજ્યુ હતું. વાત એમ છે કે સચિન હોજીવાલામાં ગુજરાત પ્લાયવુડ કપનીમાં 14 વર્ષીય મણીકાંત રામ કામ કરી રહ્યો હતો ત્યારે ફ્લાઇટ બનાવવાની મશીનમાં કામ કરતા કરતા કિશોર મશીનમાં જ ભરાઈ ગયો હતો. ઘટનાને લઈને કારીગરો દોડી આવી કિશોરને બહાર કાઢ્યો જો કે કિશોરનુ ઘટના સ્થળે મોત નિપજતા પરિવાર શોકમાં ડુબી ગયુ હતું. તો કંપની માં કિશોર જોડે બાદ મજૂરી કરાવવામાં આવતી હતી. 14 વર્ષીય કિશોર ઘરની આર્થિક તંગીના લીધે નોકરી કરતો હતો હાલ તો સચિન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version