સુરતની અડાજણ પોલીસે ચોરી કરનાર રીઢાઓને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની અડાજણ પોલીસે ચોરી કરનાર રીઢાઓને ઝડપ્યા
મેટ્રોની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા કન્સ્ટ્ર્કશન સામાનની ચોરી
ચોર મેહુલ ભરત રાઠોડ, સતિષ પ્રવિણ રાઠોડ અને હિતેશ અશોક રાઠોડ

સુરતની અડાજણ પોલીસે મેટ્રોની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા કન્સ્ટ્ર્કશન સામાનની ચોરી કરનાર રીઢાઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝનની સુચનાને લઈ અડાજણ પીઆઈ વીએ જોગરાણાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો દિલીપ તથા ઉત્તમને મળેલી બાતમીના આધારે મેટ્રોની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા કન્સ્ટ્રક્શનના સામાનની ચોરી કરનાર રીઢાઓ મેહુલ ભરત રાઠોડ, સતિષ પ્રવિણ રાઠોડ અને હિતેશ અશોક રાઠોડને ઝડપી પાડી તેઓ પાસેથી ચરાયેલ સામે તથા મોપેડ મળી 1 લાખ 3 હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *