સુરત મહિધરપુરા પોલીસ મથકમાં દેહ વેપારના આરોપી ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત મહિધરપુરા પોલીસ મથકમાં દેહ વેપારના આરોપી ઝડપ્યા
દેહ વેપારના નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા હતા આરોપી
અમિત ઉર્ફે વિક્કી બિસ્વનાથ શાવને ઝડપ્યો

સુરત મહિધરપુરા પોલીસ મથકમાં દેહ વેપારના નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરતના જુદાજુદા પોલીસ મથકમાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા ગેરકાયદેસર દેહ વેપારના ગુનામાંનાસતા ફરતા આરોપી મુળ વેસ્ટ બંગાલનો અને હાલ ભેસાણ ગામ ખાતે રહેતા અમિત ઉર્ફે વિક્કી બિસ્વનાથ શાવને ઉગત કેનાલ રોડ પર વિર સાવરકર હાઈટ્સના ગેટ સામેથી પકડી પાડી તેનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *