Site icon hindtv.in

સુરત : કાપડના વેપારી સાથે 87.27 લાખની છેતરપિંડી

સુરત : કાપડના વેપારી સાથે 87.27 લાખની છેતરપિંડી
Spread the love

સુરત : કાપડના વેપારી સાથે 87.27 લાખની છેતરપિંડી
વેપારી પાસેથી માલ ખરીદી પેમેન્ટ કર્યા વગર આરોપીઓ ફરાર
ઠગ ટોળકી પૈકી એક કાપડ દલાલની ધરપકડ

 

ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમે કાપડ વેપારી સાથે લાખોની ઠગાઈ આચરવા મામલે ઠગ વેપારીને માલ અપાવનાર દલાલને ઝડપી પાડ્યો હતો.

કાપડ નગરી સુરતમાં રોજેરોજ કાપડ વેપારમાં ઠગાઈના બનાવો બની રહ્યા છે. ત્યારે સુરતના કાપડ વેપારી અનિલ મુદ્રા સાથે 87 લાખની ઠગાઈ આચરાઈ હતી. કાપડ વેપારી ગુલજારીલાલ દોશીએ પુના સહિતના શહેરોમાં રહેતા ઠગ વેપારીને લાખોનો માલ ઉધારીમાં અપાવ્યા બાદ તે માલ સગેવગે કરી દેવાયો હોય જે મામલે ઈકો સેલની ટીમે તપાસ હાથ ધરી ઠગ વેપારીઓને માલ અપાવનાર ઠગ કાપડ દલાલ ગુરજારીલાલ દોશીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version