Site icon hindtv.in

સુરતના સચીન જીઆઈડીસીમાં 8 વર્ષની બાળા સાથે દુષ્કર્મ,

સુરતના સચીન જીઆઈડીસીમાં 8 વર્ષની બાળા સાથે દુષ્કર્મ,
Spread the love

સુરતના સચીન જીઆઈડીસીમાં 8 વર્ષની બાળા સાથે દુષ્કર્મ,
આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.

સુરતની સચીન જીઆઈડીસી પોલીસની ટીમે 8 વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતના સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં ઘર પાસે લેટરીન કરવા ઝાડી ઝાંખરીમાં ગયેલી માસુમ આઠ વર્ષની બાળા પર નરાધમે બળાત્કાર ગુજાર્યો હોય જે અંગેની ફરિયાદ નોંધાતા જ સચીન જીઆઈડીસી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને સર્વેલન્સ સ્ટાફે હ્યુમન ટેકનીકલની મદદથી મળેલી બાતમીના આધારે આઠ વર્ષની માસુમ બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ આરોપી સર્વેશ રામલખન નિશાદને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version