Site icon hindtv.in

અમરેલી બાબરકોટ ગામની 70 એકર રિઝર્વે ફોરેસ્ટની જમીન

અમરેલી બાબરકોટ ગામની 70 એકર રિઝર્વે ફોરેસ્ટની જમીન
Spread the love

અમરેલી બાબરકોટ ગામની 70 એકર રિઝર્વે ફોરેસ્ટની જમીન
રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને માઈનિંગ માટે આપવાની હિલચાલ
ફોરેસ્ટની જમીન અંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પાઠવ્યો પત્ર……

અમરેલી જાફરાબાદના બાબરકોટ ગામની 70 એકર રિઝર્વે ફોરેસ્ટની જમીન અંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પાઠવ્યો પત્ર……

અમરેલી જાફરાબાદના બાબરકોટ ગામની 70 એકર રિઝર્વે ફોરેસ્ટની જમીન અંગે વનમંત્રી અર્જુન મોઢવાડિયાને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પત્ર પાઠવતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. 70 એકરની રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને માઈનિંગ માટે આપવાની હિલચાલ સામે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સિંહોના સામ્રાજ્યનું અસ્તિત્વ જોખમાઈ તે અંગે સવાલ ઉઠાવ્યા છે. સિંહોના વિસ્તાર સાથે વન્ય પ્રાણીઓના વસવાટમાં ખલેલ ન પહોંચે તે અંગે રજૂઆત કરતો પત્રમાં ઉલ્લેખ કરાયો છે 2016 થી અત્યાર સુધીમાં અન્ય અનેક માઈનિંગ પ્રોજેક્ટ નકારી કાઢ્યા છે, રિઝર્વ ફોરેસ્ટની જમીન આપવાની હિલચાલ સામે નારાજ સ્થાનિકોમાં ખુલાસો કરવાનો પત્રમાં અનુરોધ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કયો છે

Exit mobile version