Site icon hindtv.in

સુરત પાંડેસરામાં 50 કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપાયો

સુરત પાંડેસરામાં 50 કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપાયો
Spread the love

સુરત પાંડેસરામાં 50 કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપાયો
શંકાસ્પદ ગૌમાંસ પકડાતા ગૌભક્તોમાં ભારે આક્રોશ
આરોપી સામે કડક કાર્યવાહી કરવા માંગ

સુરતમાં ફરી શંકાસ્પદ ગૌમાંસ પકડાતા ગૌભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. પાંડેસરા ખાતેથી 50 કિલો જેટલા શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે.

સુરતમાં ફરી શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગુલશન નગરમાંથી 50 કિલોથી વધુના શંકાસ્પદ ગૌમાંસના જથ્થા સાથે ખાટકીને પોલીસે પકડી પાડ્યો હતો. તો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો મળી આવતા ગૌભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

Exit mobile version