Site icon hindtv.in

સુરતના ભેસ્તાનમાં તળાવમાં ડૂબી જવાથી 33 વર્ષીય વિશાલનું મોત

સુરતના ભેસ્તાનમાં તળાવમાં ડૂબી જવાથી 33 વર્ષીય વિશાલનું મોત
Spread the love

સુરતના ભેસ્તાનમાં તળાવમાં ડૂબી જવાથી 33 વર્ષીય વિશાલનું મોત
ભેસ્તાનમાં દુઃખદ ઘટના, તળાવમાં ડૂબતાં યુવકનું મોત
નોકરી ન મળતાં લોનના હપ્તા અને ઘરખર્ચને લઈને તણાવમાં હતા વિશાલ: પરિવારજનો

સુરતના ભેસ્તાન વિસ્તારમાં 33 વર્ષીય વિશાલનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. મૃતક અગાઉ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ હાલ નોકરી ન મળતાં લોનના હપ્તા અને ઘરખર્ચને લઈને તેઓ તણાવમાં હોવાનુ પરિવારજનોએ જણાવ્યુ હતું.

સુરતના ભેસ્તાનમાં રહેતા 33 વર્ષીય વિશાલના મોતની ઘટનાથી પરિવારમાં દુઃખની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી મુજબ વિશાલ અગાઉ એક ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા હતા. જોકે, હાલ તેમને નોકરી ન મળતાં લોનના હપ્તા ભરવા અને ઘરખર્ચ ચલાવવાની ચિંતા સતાવતી હોવાની વાત પરિવારજનોએ જણાવી છે. આ દરમિયાન વિશાલનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જોકે, ઘટનાની સંપૂર્ણ વિગતો અને મોત પાછળનાં ચોક્કસ સંજોગો અંગે સત્તાવાર માહિતી મળવાની બાકી છે.

Exit mobile version