કુમાર શાહની ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ તરીકે કરાઈ વરણી, 21 વર્ષનો છે રાજકીય બહોળો અનુભવ

ભાવનગર: આજે રાજ્યના વિવિધ શહેરોના ભાજપ પ્રમુખોની નિમણૂક કરાઈ છે ત્યારે રાજકીય ક્ષેત્રે જોડાયેલા અનુભવી એવા કુમાર શાહની ભાવનગરના શહેરના ભાજપ પ્રમુખ તરીકે વરણી કરાઈ […]