Site icon hindtv.in

સુરત: ઉધનામાં 1550 કરોડના સાયબર ફ્રોડ મામલે બની મસમોટી ચાર્જશીટ

સુરત: ઉધનામાં 1550 કરોડના સાયબર ફ્રોડ મામલે બની મસમોટી ચાર્જશીટ
Spread the love

સુરત: ઉધનામાં 1550 કરોડના સાયબર ફ્રોડ મામલે બની મસમોટી ચાર્જશીટ
1,50,000 પાનાની ભારી ભરખમ ચાર્જશીટ રજૂ કરાઈ
સામાન્ય વાહન ચેકિંગથી શરુ કરી હતી તપાસ

સુરતની ઉધના પોલીસે સાયબર ફ્રોડના ગુનાને શોધી કાઢ્યા બાદ દોઢ લાખ પાનાની ચાર્જશીટ પોલીસે કોર્ટમાં રજુ કરી હતી.

સુરતની ઉધના પોલીસે સાયબર ફ્રોડનો મોટો કૌભાંડ ઝડપી પાડ્યો હતો. 1550 કરોડના ઝડપાયેલા સાયબર ફ્રોડના ગુનામાં અનેક આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા બાદ ઉધના પોલીસે સાયબર ફ્રોડ મામલે એક લાખ પચાસ હજાર પાનાની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી હતી. જે અત્યાર સુધીના સાયબર ફ્રોર્ડના ગુનામાં પ્રથમ વખત રજુ કરાઈ હોવાનું કહેવાય રહ્યુ છે.

Exit mobile version