Site icon hindtv.in

સુરત-નવસારી મેન રોડ પર 108 એમ્બ્યુલન્સને અકસ્માત

સુરત-નવસારી મેન રોડ પર 108 એમ્બ્યુલન્સને અકસ્માત
Spread the love

સુરત-નવસારી મેન રોડ પર 108 એમ્બ્યુલન્સને અકસ્માત
દક્ષેશ્વર મંદિર નજીક એમ્બ્યુલન્સ બીઆરટીએસના બેરિકેડ સાથે અથડાઈ
સચિનથી દર્દીને લઈને નવી સિવિલ તરફ જતી એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત

સુરત-નવસારી મેન રોડ પર દક્ષેશ્વર મંદિર નજીક 108 એમ્બ્યુલન્સ અકસ્માત નડ્યો હતો. સચિન વિસ્તારમાંથી દર્દીને લઈને નવી સિવિલ હોસ્પિટલ તરફ જઈ રહેલી એમ્બ્યુલન્સ બીઆરટીએસના બેરિકેડ સાથે અથડાતાં ઘટના બની હતી.

વીઓ: સુરતના દક્ષેશ્વર મંદિર નજીક 108 એમ્બ્યુલન્સ અને બીઆરટીએસના બેરિકેડ વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. સચિન વિસ્તારમાંથી મળેલા કોલના આધારે દર્દીને લઈને નવી સિવિલ હોસ્પિટલ જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ બેરિકેડ સાથે અથડાઈ હતી. અકસ્મતની ઘટના બાદ સ્થળ પર લોકો એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ મદદ માટે આગળ આવી દર્દીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે, અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગેની વિગતો સામે આવી નથી.

Exit mobile version