Site icon hindtv.in

ભાવનગરની સ્ટેટ બેંક સાથે 1.35 કરોડની છેતરપિંડી

ભાવનગરની સ્ટેટ બેંક સાથે 1.35 કરોડની છેતરપિંડી
Spread the love

ભાવનગરની સ્ટેટ બેંક સાથે 1.35 કરોડની છેતરપિંડી
છેતરપિંડી કરનારા મહિલા સહિતના આરોપીઓ જેલ હવાલે

ભાવનગરની સ્ટેટ બેંક સાથે 1.35 કરોડની છેતરપિંડી કરનારા મહિલા સહિતના આરોપીઓને જેલ હવાલે કરાયા

ભાવનગરના નિલમબાગ સર્કલ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કલ્પેશ રજનીકાંત ઝાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ચાર લોન ધારકોએ એજન્ટો સાથે મળીને પીએમઈજીપી. યોજના હેઠળ લઘુ ઉદ્યોગ શરૂ કરવાના બહાને ખોટા બિલો રજૂ કરી લોન મેળવી હતી. આરોપીઓએ લોનની રકમનો ઉપયોગ મશીનરી કે સ્ટોક ખરીદવાને બદલે પોતાના અંગત હેતુ માટે કર્યો હતો અને બેંકમાં નાણાં જમા કરાવ્યા નહોતા. આ મામલે પોલીસે મહિલાઓ સહિત 6 આરોપીઓને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોટે તેમને જેલ હવાલ કરવાનો આદેશ કરતા તેમને જેલ હવાલે કરાયા..

Exit mobile version